સુષ્મિતા સેનને છોડીને લલિત મોદી આ સુંદરી પાછળ થયા લટ્ટુ, તસવીરો થઈ વાયરલ, જુઓ સુપરમોડલ કોણ છે…
બિઝનેસમેન લલિત મોદીને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. થોડા સમય પહેલા લલિત મોદીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીરોમાં તે બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનની ખૂબ જ નજીક જોવા મળ્યો હતો. આ તસવીરો સામે આવ્યા બાદ લલિત મોદી ખુલ્લેઆમ સુષ્મિતા સેન પર પોતાનો પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા. એક […]
Continue Reading