A young man from Rajkot gifted 1 acre of land on the moon on his wife's birthday

રાજકોટના યુવકે બાયડીના જન્મદિવસ પર ચંદ્ર પર 1 એકર જમીન ગિફ્ટ આપી, આટલા ભાવે પડી…

હાલમાં ભારતનું ચંદ્રયાન-3 મિશન ખૂબ જ ચર્ચામાં છે. ભારતે ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું છે જેના ફોટા વાયરલ થઈ રહ્યા છે જેની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. આ વચ્ચે રાજકોટના એક યુવાને પત્નીના જન્મદિવસ પર એક ખાસ ગિફ્ટ આપી છે. જેના કારણે તે પણ ચર્ચામાં આવી ગયો છે. વાસ્તવમાં રાજકોટમાં પત્નીના જન્મદિવસ પર પતિએ […]

Continue Reading