પરંપરાગત ખેતી છોડી શરુ કરી સફરજન ની ખેતી, હવે કમાય છે એટલા લાખો રૂપિયા કે જાણી દંગ રહી જશો…
ભારતની ખેતીપ્રધાન દેશ છે દેશમાં ખેડૂતો વિવિધ પ્રકારની ખેતી કરતા જોવા મળે છે ઘણા ખેડૂતો અલગ અલગ રીતે ખેતી પધ્ધતિ થી પુષ્કળ ઉત્પાદન મેળવતા જોવા મળે છે એ વચ્ચે રાજસ્થાન કરૌલી જીલ્લા માં મોટાભાગના લોકો પરંપરાગત ખેતી સાથે જોડાયેલા છે તેનાથી માત્ર ઘર ચલાવે એટલી જ કમાણી થઈ શકે છે. તેવું માનનારા ટોડાભીમ વિસ્તારના ખેડી […]
Continue Reading