દુ:ખદ ખબર: લક્ઝરી પ્રોજેક્ટ માટે લીજેન્ડ એક્ટર દિલીપ કુમારનો બંગલો 350 કરોડમાં વેચાયો, અને તોડી પાડવામાં આવશે…
મુંબઈના પાલી હિલ પર દિલીપ કુમારનું આઇકોનિક સરનામું ટૂંક સમયમાં ઇતિહાસ બની જશે દિલીપ કુમાર પત્ની સાયરા બાનુ સાથે કેટલાંક દાયકાઓ સુધી રહેતા હતા તે બંગલો ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ બંગલાને તોડીને રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં ફેરવવામાં આવશે. એવા અહેવાલો છે કે પ્લોટનું વેચાણ પૂર્ણ થઈ ગયું છે અને તે રિયલ્ટી […]
Continue Reading