Five people who had to bathe in Jamnagar Dam died

Viral Video: જામનગર ડેમમાં નાહવા પડેલા પાંચ લોકોના અવસાન, એકજ પળમાં આખો પરિવાર વિખરાય ગયો…

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે જામનગર જિલ્લામાંથી આ કરુણ ઘટના પ્રકાશમાં આવી છે જામનગરમાં રહેતો એક પરિવાર બહાર ફરવા ગયો હતો. સહેલગાહ દરમિયાન પરિવાર જિલ્લાના સાપડા ડેમમાં ન્હાવા ગયો હતો અને ત્યારબાદ આખો પરિવાર ડૂબી ગયો હતો. માહિતી મળતા ફાયર બ્રિગેડના જવાનો અને ડાઇવર્સે પહોંચીને પરિવારના તમામ સભ્યોના મૃતદેહને બહાર કાઢ્યા હતા […]

Continue Reading