મલાઈકા અરોરાના પિતાએ કરી ખુદખુશી, તે 11 વર્ષની હતી જ્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થયા…
મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ સાતમા માળેથી કુદતા નિધન થયું છે. આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. જો આપણે જોઈએ તો બોલિવૂડ એક્ટર વિકાસ સેઠીનું થોડા દિવસો પહેલા નિધન થયું હતું અને હવે મલાઈકાના પિતાના નિધનના સમાચાર આવી રહ્યા છે. તેણે શા માટે આપઘાત કર્યો તે અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. તમને જણાવી દઈએ […]
Continue Reading