પતિ અનિલ અરોરાના નિધન પર મલાઈકા અરોરાની માં નું ચોંકાવનારું નિવેદન, જાણો શું કહ્યું…
મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાના મૃત્યુની તપાસને લઈને નવીનતમ માહિતી સામે આવી છે. પોલીસની શરૂઆતની તપાસમાં એવું કહેવામાં આવ્યું હતું કે અનિલ અરોરાએ ખુદખુશી કરી છે અને તેથી જ તેણે પોતાના ઘરની ટેરેસ પરથી કૂદી હતી. પરંતુ હવે મલાઈકા અરોરાની માતા જોયસ પોલીકાર્પે આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે, જેના કારણે આ મામલો ગરમાયો છે. […]
Continue Reading