ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ, 35 વર્ષની આ ફેમસ એક્ટ્રેસનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો…
હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુખદ ખબર સામે આવી છે સાઉથ મલયાલમ ટીવી અને ફિલ્મ અભિનેત્રી રંજુષા મેનન તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. 35 વર્ષીય અભિનેત્રી તિરુવનંતપુરમમાં તેના ફ્લેટ પર લ!ટકતી હાલતમાં મળી આવી હતી. 30 ઓક્ટોબરની સવારે તેમનું અવસાન થયું હતું, જેની વિગતો હવે સામે આવી છે. આ સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે. […]
Continue Reading