Mameru ceremony Anant Ambani and Radhika Merchant

અનંત-રાધિકાના લગ્નની વિધિઓ શરૂ, જુઓ એન્ટિલિયામાં થયેલ ‘મામેરુ રસ્મ’નો નજારો…

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી થોડા જ દિવસોમાં તેમની પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલના લગ્ન લગભગ એક વર્ષથી ચર્ચામાં છે. બે પ્રી-વેડિંગ ફંક્શન કર્યા પછી, અનંત-રાધિકા હવે 12મી જુલાઈએ તેમના લગ્નની ઉજવણી કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે કપલના લગ્નના ફંક્શન શરૂ થઈ […]

Continue Reading