દુ:ખદ: 47 વર્ષની ઉંમરમાં આ ફેમસ સિંગરનું અવસાન, પોતાના જ ઘરમાં મૃત હાલતમાં મળી આવી…
સંગીત ઈન્ડસ્ટ્રી પર દુ:ખના વાદળો ઘેરાઈ ગયા છે હા પ્રખ્યાત અમેરિકન સંગીતકાર મંડીસા હંડલીનું નિધન થયું છે. મંડિસાના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે અને તેના ચાહકો પણ શોકમાં છે. દરેક વ્યક્તિ મંડીસા હંડલી માટે પ્રાર્થના કરી રહી છે અને તેને શ્રદ્ધાંજલિ આપી રહી છે. અમેરિકન આઇડોલ ફેમ સિંગરનો મૃતદેહ ફ્રેન્કલિન, ટેનેસીમાં તેના […]
Continue Reading