શરમજનક ! બે યુવતીઓને રસ્તા પર આવી હાલતમાં ફેરવવામાં આવી, વિડીયો થયો વાયરલ…
હાલમાં આખા દેશમાં મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક હિંસા તેની ટોચ પર છે મહિનાઓથી આખું મણિપુર ભાંગી રહ્યું છે તે જ સમયે, જે વીડિયો ગત બુધવારે રાત્રે મણિપુરથી સામે આવ્યો છે જે બાદ હિંસા અને ક્રૂ!રતાની તમામ હદો વટાવી દેવામાં આવી છે. આ પછી કહેવા માટે કંઈ બચ્યું નથી કંઈ સાંભળવાનું નથી અને […]
Continue Reading