બિગ બોસ OTT ફેમ મનીષા રાનીની હાલત થઈ ઘંભીર, થઈ હોસ્પિટલમાંથી ફોટો આવ્યો સામે…
સોશિયલ મીડિયાની ફેમસ અભિનેત્રી મનીષા રાનીએ ગયા વર્ષે લોકપ્રિય શો ‘બિગ બોસ ઓટીટી 2’માં ધૂમ મચાવી હતી. આ શોમાં તેણે તમામ સ્પર્ધકોની સાથે સાથે દર્શકોનું પણ મનોરંજન કર્યું હતું. હવે લોકો તેની બબલી સ્ટાઇલને ખૂબ પસંદ કરે છે. બિગ બોસ ઓટીટી 2’ પછી આ દિવસોમાં મનીષા ઝલક દિખલા જા 11માં જોવા મળી રહી છે. મનીષા […]
Continue Reading