10મું ફેલ ગુજરાતનાં મનસુખભાઈ એ માટીની વસ્તુઓ બનાવી ઊભી કરી ‘મિટ્ટીકુલ’ કંપની, હવે વર્ષે કરે છે કરોડોનો બિઝનેસ, જાણો…
જો ગરીબ પાસે નસીબ ન હોય તો માત્ર મહેનત જ બાકી રહે છે જેના આધારે તે પોતાનું નસીબ બનાવી શકે આ વાત ગુજરાતના વાંકાનેરના મનસુખ ભાઈ પ્રજાપતિ પર બિલકુલ ફિટ બેસે છે જેમણે માટીને સોનામાં ફેરવીને એવી સફળતા મેળવી કે આજે તેની સાથે તેની સાથે જોડાયેલા અનેક લોકોના નસીબ પણ બની ગયા છે. મનસુખભાઈ પ્રજાપતિને […]
Continue Reading