6 વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલી ‘મેરી કોમે’ બોક્સિંગને કહ્યું અલવિદા, આ કારણે કરી નિવૃત્તિ જાહેર…
ભારતની સ્ટાર બોક્સર અને ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમ હવે બોક્સિંગ રિંગમાં રમતી જોવા નહીં મળે છ વખત વર્લ્ડ ચેમ્પિયન અને 2012 ઓલિમ્પિક ગેમ્સ મેડલ વિજેતાએ બોક્સિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેરી કોમ હવે 41 વર્ષની થઈ ગઈ છે જ્યારે ઇન્ટરનેશનલ બોક્સિંગ ફેડરેશન 40 વર્ષની ઉંમર સુધી જ બોક્સરોને સ્પર્ધામાં લડવાની છૂટ […]
Continue Reading