લ્યો! ચોમાસાના વિદાયની વેળા આવી ગઈ, પરેશ ગોસ્વામીએ કહ્યું- આગામી 36 કલાક વરસાદ બેટિંગ કરશે પછી આ તારીખે આઉટ…
હાલ ગુજરાતમાં ચારેય બાજુ સતત ચાર દિવસથી વરસાદ જામ્યો છે 8માં મહિનો કોરો રહ્યો બાદ 9માં મહીનનામાં વરસાદે તાબડતોડ બેટિંગ કરી છે ત્યારે હવે નિષ્ણાત અંબાલાલ પટેલ બાદ બીજા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ નક્કોર આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ 24થી 36 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે બનાસકાંઠાના પશ્ચિમ ભાગો અને પાટણ અને […]
Continue Reading