Mia Khalifa's shocking statement about Israel

ઈઝરાયેલ અને પેલેસ્ટીનીઓ વિશે મિયા ખલીફાનું ચોંકાવનારું બયાન, કહ્યું રંગભેદના લીધે…

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષને લઈને દેશભરની જાણીતી હસ્તીઓ પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહી છે. દરમિયાન એડ!લ્ટ સ્ટાર મિયા ખલીફાએ X પર પેલેસ્ટાઈનને સમર્થન આપતું વોકલ સ્ટેટમેન્ટ જારી કર્યું છે. મિયાં ખલીફા ઈઝરાયેલ પર થયેલા પેલેસ્ટાઈનના હુમલાઓને યોગ્ય ઠેરવી રહી છે. તે પેલેસ્ટાઈન સાથે એકતા દર્શાવવાની પણ વાત કરી રહી છે […]

Continue Reading