Mithun Chakraborty Bigg Breaking News Today

બૉલીવુડ પર તૂટયો દુ:ખનો પહાડ, વધુ એક નામચીન હસ્તીનું થયું નિધન, ડિસ્કો ડાન્સર મિથુન દા…

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીએ ગુરુવારે તેની માતા શાંતિરાણી ચક્રવર્તીને ગુમાવી દીધી છે. અભિનેતાના સૌથી નાના પુત્ર નમાશી ચક્રવર્તીએ દાદીના નિધનની પુષ્ટિ કરી હતી આનંદ બજાર સાથે વાત કરતા નમાશીએ તેની દાદીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું, હા સમાચાર સાચા છે દાદી હવે તેમની સાથે નથી. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મિથુન ચક્રવર્તીની માતા શાંતિરાણીનું 6 જુલાઈના […]

Continue Reading