બિગ બ્રેકિંગ: અભિનેત્રી પૂનમ પાંડે જીવિત છે, વિડીયો શેર કરીને જણાવી સચ્ચાઈ, આ કારણે જૂઠ ફેલાવ્યું…
હાલમાં મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે કારણ કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે પૂનમ પાંડેએ 32 વર્ષની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહી દીધું છે, આવી સ્થિતિમાં ઘણા એવા અહેવાલો જોવા મળ્યા હતા જ્યાં અભિનેત્રીના મૃત્યુના સમાચાર સત્તાવાર રીતે આવ્યા હતા. જાહેર કરવામાં આવ્યું હતું. એવું પણ કહેવામાં આવી […]
Continue Reading