મોદી સરકારની મોટી ભેટ, હવે આ લોકોને માત્ર 600 રૂપિયામાં મળશે ગેસનો બાટલો, 300 રૂપિયાની સબસિડી પણ…
વધતી જતી મોંઘવારીમાં મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે. સરકારે આ સિલિન્ડરની સબસિડીમાં 100 રૂપિયાનો વધારો કર્યો છે આ રીતે, લાભાર્થીઓને હવે ઉજ્જવલાના ગેસ સિલિન્ડર 600 રૂપિયામાં મળશે થોડા દિવસ પહેલા જ તેમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની કિંમત 700 રૂપિયા થઈ ગઈ […]
Continue Reading