તાબડતોડ ઓલરાઉન્ડર ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ, જાણો કઈ ટીમનો છે…
હાલ ક્રિકેટ જગતમાં એક બાદ એક ખેલાડી સન્યાસ લઈ રહ્યો છે હવે ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર મોઈન અલીએ આજે ભાવનાત્મક જાહેરાત સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. 37 વર્ષીય મોઈન અલીએ પોતાની અનોખી બેટિંગ અને બોલિંગથી વિશ્વ ક્રિકેટમાં એક ખાસ ઓળખ બનાવી છે. પોતાની કારકિર્દી દરમિયાન તેણે ઘણી શાનદાર ક્ષણો અને […]
Continue Reading