Monsoon continues in Gujarat

ભર ઉનાળે ગુજરાતમાં ચોમાસું જામ્યું, છેલ્લા 24 કલાકમાં આ તાલકાઓમાં પાણી જ પાણી…

આ વખતે ગુજરાતમાં કાળજાળ ગરમી પડી છે 47 ડિગ્રીમાં અમદાવાદીઓએ શેકાવું પડ્યું હતું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું પરંતુ ચોમાસાનો આરંભ થઈ ગયો છે, દક્ષિણમાં ચોમાસાએ દેખા પણ દઈ દીધી છે અને ચોમાસું ધીરે ધીરે ગુજરાતના અન્ય જિલ્લાઓ તરફ આગળ વધી રહ્યું છે ચોમાસું આ વખતે 5થી 7 દિવસ વહેલા શરૂ થયું છે. […]

Continue Reading