ગુજરાતનાં ખેડૂતો માટે ખુશીના સમાચાર, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બન્ને દ્વારા ચોમાસું બેસવાની કરી આગાહી…
ગુજરાત પરથી બીપોરજોય વાવાઝોડુંનું સંકટ ટળી ગયા બાદ હવે ખેડૂત પુત્રો પણ ચોમાસાના આગમની રાહ જોઈ રહ્યાં છે. આવતીકાલે જ્યારે અષાઢી બીજ છે ત્યારે સૌ કોઈની નજર આભ તરફ હશે કારણ કે દર વરસે જગતનો નાથ જ્યારે ભક્તોના વ્હાલને પામવા નગરચર્યાએ નિકળે છે ત્યારે વરસાદ રૂપી અમી છાંટણા કરે છે. હાલમાં ગુજરાતમાં ચોમાસુ ક્યારથી શરૂ […]
Continue Reading