હે ભગવાન! 40 વર્ષના યુવાનના પેટમાંથી નીકળી એવી એવી વસ્તુઓ કે ડૉક્ટર પણ ગૂંચવાયા! ઢાંકણા, સ્ક્રૂ…
તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે ઓપરેશન બાદ વ્યક્તિના પેટમાંથી 10 થી 15 અલગ-અલગ વસ્તુઓ નીકળી હોય પરંતુ આ ખરેખર બન્યું છે આ ઓપરેશન પછી ડૉક્ટરો પણ આશ્ચર્યમાં છે કે આવું કેવી રીતે થઈ શકે આ સમાચાર બહાર આવ્યા બાદ ઝડપથી ફેલાઈ રહ્યા છે. ખરેખર, પંજાબના મોગા જિલ્લાના રોડ ગામમાં કુલદીપ નામના યુવકને પેટમાં દુખાવો […]
Continue Reading