Motivational Speaker Sandeep Maheshwari

મોટિવેશનલ સ્પીકર હોવા ઉપરાંત સંદીપ મહેશ્વરી એક સફળ બિઝનેસમેન પણ છે, જાણો તેમના વિષે જાણી અજાણી વાતો…

મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરીને કોણ નથી ઓળખતું. આ એક એવું વ્યક્તિત્વ છે જેને આખા દેશના યુવાનો પોતાની પ્રેરણા માને છે. તે ઘણીવાર પ્રેરક સેમિનાર અને તેના વીડિયો દ્વારા યુવાનોને જીવનમાં આગળ વધવા અને સફળતાના શિખરો સુધી પહોંચવા માટે પ્રેરણા આપે છે. નિષ્ફળતામાંથી શિક્ષણ લઈને તેણે જે રીતે જીવનમાં સફળતા હાંસલ કરી તે ખૂબ જ પ્રેરણાદાયી […]

Continue Reading