લગ્ન બાદ દિવસે ને દિવસે બોલ્ડ બની રહી છે ટીવીની નાગિન મૌની રોય, ઢીલુ બ્લાઉઝ પહેરતા ફરી થઈ ટ્રોલ…
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગયા વર્ષ રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં નેગેટિવ પાત્રમાં દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી મોની રોય પોતાની બોલ્ડનેશ થી આ દિવસોમાં લાઈમલાઈટમાં છવાયેલી રહે છે. ક્યુકી સાસ ભી કભી બહુ થી સાલ 2006માં પોતાના સફળ અભિનય કેરિયરની શરૂઆત કરી ટીવી સિરિયલ નાગિનમાં શિવ કન્યાનુપાત્ર અને મહાદેવમાં સતિ પાત્રમાં ફેમસ બનનાર […]
Continue Reading