જો તે 20 કિલો વજન ઉતારશે તો હું તેને IPLમાં લઈશ, આ ખેલાડીને MS ધોનીએ કહ્યું હતું આવું…
અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન અસગર અફઘાને 2018 એશિયા કપ દરમિયાન એમએસ ધોની સાથે જોડાયેલી એક રમુજી વાર્તા શેર કરી છે. અસગર અફઘાને ભારતીય દિગ્ગજ સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો છે એ વાત આજે અમે તમને આ પોસ્ટ દ્વારા બતાવશું તેમણે કહ્યું કે મોહમ્મદ શહજાદ એમએસ ધોનીનો મોટો ફેન છે. જેના પર ધોનીએ કટાક્ષ કર્યો કે જો શહજાદનું […]
Continue Reading