મુકેશ અંબાણી પરિવાર સાથે લાલબાગચાના દર્શન કરવા પહોંચ્યા, ભારે ભીડમાં વહુને સંભાળતા દેખાયા સસરા…
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ગઈકાલે તેમના પરિવાર સાથે મુંબઈમાં લાલબાગચા રાજાના દર્શન કર્યા હતા. ગણેશ ઉત્સવના ખાસ અવસર પર મુકેશ અંબાણી તેમના નાના પુત્ર અનંત અંબાણી, મોટી વહુ શ્લોકા અંબાણી અને નાની વહુ રાધિકા મર્ચન્ટ સાથે એક સામાન્ય વ્યક્તિની જેમ ભીડમાં જોવા મળ્યા હતા. આ પ્રસંગે સસરા શ્લોકા અંબાણી નારંગી સૂટ પહેરેલી જોવા મળી હતી. મોટી […]
Continue Reading