મુકેશ અંબાણીએ કરી ડોનની એક્ટિંગ, દુનિયાને બતાવી દીધું અંબાણી પરિવારમાં અસલી ડોન કોણ છે…
મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ તેમના પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલાની ઉજવણીમાં કોઈ કસર છોડી ન હતી.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ક્લિપમાં બિઝનેસ ટાયકૂન કાળા ડ્રેસ અને ક્લાસી સનગ્લાસ પહેરીને ખુરશી પર બેઠેલા જોવા મળ્યા હતા. પર બેઠેલા જોવા મળે છે. તેમણે ફિલ્મ ‘ડોન’ના એક દ્રશ્યમાં અભિનય કર્યો હતો અને તે કહેતો […]
Continue Reading