Mukesh Ambani's new mega plan

Mega Project: આ કંપનીને લઈને મુકેશ અંબાણીનો નવો મેગા પ્લાન ! હવે આ ક્ષેત્રમાં 378 કરોડ ખર્ચ કરશે…

દેશના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ હવે ડેટા સેન્ટર બિઝનેસમાં કુદવાનું નક્કી કર્યું છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ભારતમાં ડેટા સેન્ટર Jio Financial Services વિકસાવવા માટે બ્રુકફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ રિયલ્ટીમાં રોકાણની જાહેરાત કરી છે. રિલાયન્સ બ્રુકફિલ્ડ અને ડિજિટલ રિયલ્ટીની ભારત સ્થિત કંપનીઓમાં 33.33 ટકા હિસ્સો ખરીદશે. જો અહેવાલોનું માનીએ તો સૂચિત રોકાણ રૂ. […]

Continue Reading