જે ‘પાન પસંદ’ કેન્ડીનો આખો દેશ હતો દીવાનો, એ 82 વર્ષ જૂની કંપની મુકેશ અંબાણી એ ખરીદી, આટલા કરોડમાં…
ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પાસે આજે કોઈ વસ્તુની કમી નથી તેઓ ઘણી કંપનીઓના માલિક પણ છે અને હવે મુકેશ અંબાણીની આ યાદીમાં વધુ એક કંપનીનું નામ સામેલ થઈ ગયું છે હકીકતમાં, રિલાયન્સ રિટેલ વેન્ચર્સની FMCG કંપની રિલાયન્સ કસ્ટમર પ્રોડક્ટ્સે પણ રાવલગાંવ સુગર ફાર્મનો કન્ફેક્શનરી બિઝનેસ ખરીદ્યો છે. જાણકારી માટે તમને જણાવી […]
Continue Reading