મુકેશ અંબાણીની નાની-મોટી વહુઓ કેટલું ભણેલી-લખેલી છે? મોટી ગ્રેજ્યુએટ તો નાની ભરતનાટ્યમની ઉસ્તાદ, જાણો…
અંબાણી પરિવારની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટ, રાધિકા પાસે શું કામ છે?રાધિકા ક્યાં સુધી ભણેલી છે?મોટી વહુ શ્લોકા મહેતા કાયદામાં સ્નાતક છે, જ્યારે નાની છે કેટલી હદે અભ્યાસ કર્યો.અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ હાલમાં બધે જ સમાચારોમાં છે. જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગની વાતોનો અંત આવી રહ્યો નથી.આ રોયલ પાર્ટી જે ત્રણ દિવસ […]
Continue Reading