મુકેશ અંબાણીની બહુ શ્લોકા મહેતાએ આપ્યો દિકરીને જન્મ, અંબાણી પરિવાર ગાડીઓના કાફલા સાથે પહોંચ્યો…
મિત્રો દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના ઘરે બીજા બાળકના સ્વાગતની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી. મુકેશ અંબાણીની વહુ શ્લોકા અંબાણીએ બીજા બાળકને જન્મ આપ્યો છે પુત્ર પૃથ્વી બાદ હવે આકાશ અને શ્લોકા એક પુત્રીના માતા-પિતા બન્યા છે. મુકેશ અંબાણીના ઘરમાં ફરી આક્રંદ ગુંજી ઉઠ્યું છે આકાશ અંબાણી બીજી વખત પિતા બન્યા છે. […]
Continue Reading