Mafia don Mukhtar Ansari dies of heart attack

બ્રેકિંગ ન્યૂઝ: માફિયા ડોન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી નિધન, ઈલાજ દરમિયાન હોસ્પિટલમાં તોડ્યો દમ…

હાલમાં સૌથી મોટા સમાચાર એ છે કે માફિયા ડોન મુખ્તાર અન્સારીનું અવસાન થયું છે તેમને સારવાર માટે બાંદા જેલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયાના સમાચારને સમર્થન આપવામાં આવી રહ્યું છે.મુખ્તાર અંસારીએ આજે ​​ઉપવાસ તોડતા તેમની તબિયત અંગે માહિતી આપવામાં આવી હતી.ત્યારે વાતચીત થઈ હતી. હાર્ટ એટેક આવતા, તેમની હાલત નાજુક […]

Continue Reading