મુનાવર ફારુકીના બીજા લગ્ન બાદ એક્સ ગર્લફ્રેન્ડ આયેશા ખાન રડી…
કોમેડિયન મુનવ્વર ફારુકીના લગ્ન દરમિયાન તેની એક્સ ગર્લફ્રેન્ડ આયેશા ખાને એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે છૂટાછેડા લીધેલા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ મહેજબીન કોટવાલ સાથે લગ્ન કરી લીધા છે જેની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી અને હાલમાં જ મુનવ્વર અને આયેશા ખાન એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. આયશાએ મુનવ્વરને ડબલ ડેટિંગ કરતા રંગે હાથ પકડ્યા […]
Continue Reading