બિગ બોસ 17 જીતીને ઘરે આવેલા મુનવ્વર ફારુકીએ દીકરા સાથે કેક કાપી, વિડીયો જોઈ ફેન્સ થયા ભાવુક…
કોમેડિયન મુનાવર ફારૂકીએ રિયાલિટી શો ‘બિગ બોસ 17’ની ટ્રોફી જીતવાની સાથે સમગ્ર ડોંગરીનું દિલ પણ જીતી લીધું હતું. જ્યારે તેઓ તેમના વિસ્તારમાં પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું. આ પછી ઘરે પણ ઉજવણી કરવામાં આવી હતી. મુનવ્વરે પોતાના પુત્ર સાથે જીતની ઉજવણી કરી હતી. બંનેએ સાથે મળીને કેક કાપી. તેનો ક્યૂટ વીડિયો વાયરલ […]
Continue Reading