મુંબઈના હુક્કાબારમાં પોલીસની પડી રેડ, કોમેડિયન મુનવ્વર ફારુકી સહિત 14 લોકો ઝડપાયા…
સ્ટેન્ડ અપ કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકીને પોલીસે કસ્ટડીમાં લીધો છે.મુંબઈ પોલીસે મોડી રાત્રે હુક્કા પાર્લરમાં દરોડા પાડ્યા હતા.આ દરમિયાન પોલીસે મુનાવર સહિત વધુ 14 લોકોની અટકાયત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમાકુના ઉપયોગ બદલ માહિતી મળ્યા પછી, પોલીસ અહીં પહોંચી ગઈ હતી અને મનવર અને અટકાયત કરાયેલા તમામ લોકો સામે સિગારેટ […]
Continue Reading