સાહિત્ય જગતને લાગ્યો ભારે આઘાત: મશહૂર શાયર મુનવ્વર રાણાનું થયું નિધન, 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, જાણો કોણ હતા…
હાલમાં એક દુખદ ખબર સામે આવી છે પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાનું લખનૌ ખાતે નિધન થયું છે તેઓ 71 વર્ષના હતા પેટ અને કિડનીની સમસ્યાને કારણે તેમને તાજેતરમાં લખનૌની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે તેની તબિયત વધુ ખરાબ થતાં તેને પીજીઆઈમાં રીફર કરવામાં આવ્યો હતો ત્યાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો, પરંતુ તેને […]
Continue Reading