8 વર્ષમાં ઘણી બદલાઈ ગઈ છે બજરંગી ભાઈજાનની મુન્ની, હવે દેખાય છે ખૂબસૂરત અને બોલ્ડ…
વર્ષ 2015માં આવેલી ફિલ્મ બજરંગી ભાઈજાને સૌના દિલ જીતી લીધા હતા આ ફિલ્મમાં ભાઈ જાન એટલે કે સલમાન ખાનની એક્ટિંગ જોઈને લોકો તેના દિવાના થઈ ગયા હતા હર્ષાલી મલ્હોત્રા જેણે બજરંગી ભાઈજાન ફિલ્મમાં એક માસૂમ બાળકીનો રોલ કર્યો હતો એટલે કે મુન્નીએ બધાનું દિલ જીતી લીધું હતું. મુન્નીએ પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. […]
Continue Reading