Bullet proof car of Narendra Modiji

નરેન્દ્ર મોદીજી ફરે છે આવી બુલેટ પ્રૂફ કારમાં, તેના ફીચર્સ અને કિંમત જોઈને હોશ ઉડી જશે…

ભારતના વડાપ્રધાન મોદીજીની કારના કાફિલોમાં એક વૈભવી ગાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે જેની સુરક્ષા 10 સ્તરની છે અને કહેવાય છે કે સ્તર 10ની સુરક્ષા ખૂબ જ ઊંચી છે અને ગાડીમાં ભાગ્યે જ જોવા મળે છે આ ગાડી સંપૂર્ણપણે બુલેટપ્રુફ છે. આ ગાડી તમને કોઈપણ અકસ્માત કે નુકસાનથી બચાવી શકે છે આ કઈ કાર છે અને […]

Continue Reading