તલાકની ખબર વચ્ચે નયનતારાએ શેર કરી પતિ સાથે તસવીર, ક્યૂટ અંદાજે જીત્યા ફેન્સના દિલ, જુઓ તસવીરો…
મિત્રો, અભિનેત્રી નયનતારા હાલમાં જ તેના અંગત જીવનના કારણે સમાચારોમાં હતી, જ્યારે હવે અભિનેત્રીએ તેના પતિ વિગ્નેશ શિવન સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે જે વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે નયનતારા તેના પતિ અને બાળકો સાથે સાઉદી અરેબિયામાં રજાઓ ગાળી રહી છે. નયનતારાએ તેના ફેન્સ સાથે વેકેશનની સુંદર તસવીરો શેર કરવાનું શરૂ […]
Continue Reading