નીતા અને મુકેશ અંબાણીના લગ્નના 39 વર્ષ થયા પૂરા, 6 લેયરની ગોલ્ડન કેક કાપી મનાવી મેરેજ એનિવર્સરી…
મુકેશ અંબાણી અને નીતા અંબાણી બિઝનેસ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. તેમના લગ્ન 8 માર્ચ 1985ના રોજ થયા હતા. તેઓ તેમના ત્રણ સુંદર બાળકો આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણીનાં માતા-પિતા છે. તાજેતરમાં, બંનેએ તેમના નાના પુત્ર અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ માટે સ્ટાર-સ્ટડેડ પ્રિ-વેડિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ઘણા […]
Continue Reading