New Daya Bhabhi entry in Tarak Mehta show

તારક મહેતા શોમાં થશે નવી દયા ભાભીની એન્ટ્રી, હાલમાં અપડેટ આવ્યું સામે, જુઓ…

6 વર્ષની રાહ હવે પૂરી થવા જઈ રહી છે હા હવે તારક મહેતા શોમાં નવી દયા ભાભીની વાપસી થવા જઈ રહી છે અને સમાચારો અનુસાર, નવી દયા ભાભીનો સૂટ પણ શરૂ થઈ ગયો છે હવે તે તાજેતરના શોમાં બતાવવામાં આવી રહ્યો છે. વાર્તા કે સુંદરે પોતાનો નવો ધંધો ખમન ઢોકળા શરૂ કર્યો છે અને અહીં […]

Continue Reading
new daya bhabhi has joined taarak mehta

ગુડ ન્યૂઝ: તારક મહેતામાં આવી ગઈ નવી દયા ભાભી, પરંતુ થોડી રાહ જુઓ હજૂતો…

એ તો તમે જાણતા જ હશો કે સબ ટીવી પર પ્રસારિત થતી લોકપ્રિય સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ હવે ધીમે ધીમે તૂટી રહી છે. વર્ષ ૨૦૦૮ થી શરૂ થયેલી આ સિરિયલ ના એક બાદ એક પાત્ર હવે સિરિયલ છોડી રહ્યા છે. જો કે હાલમાં એક તરફ શૈલેષ લોઢા ઉર્ફે તારક મહેતાના સિરિયલ છોડવાની […]

Continue Reading