Audi એ લોન્ચ કરી 2 નવી ઇલેક્ટ્રિક કાર, સિંગલ ચાર્જ પર 600 કિમીની રેન્જ, જાણો ફ્યુચર્સ અને કિંમત…
જો તમે લક્ઝરી કારના શોખીન છો તો જર્મનીની કાર નિર્માતા કંપની ઓડીએ આજે ભારતીય બજારમાં 2 નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. Audiએ આજે ભારતમાં સત્તાવાર રીતે તેની નવી Audi Q8 e-tron (Audi Q8 e-tron) અને Audi Q8 Sportback (Audi Q8 Sportback) લૉન્ચ કરી છે જેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત કંપનીએ 1,13,70,000 રાખી છે. કંપની દ્વારા […]
Continue Reading