અયોધ્યામાંથી રામ મંદિરની નવી તસવીરો આવી સામે, ભવ્યતા અને સુંદરતા જોઈને કહેશો જય શ્રી રામ…જુઓ તસવીરો…
હાલમાં અયોધ્યાના રામ મંદિરની ભવ્યતા અને સુંદરતાના આ સમયે દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન ફરી એકવાર રામ મંદિરની કેટલીક નવી તસવીરો સામે આવી છે. અયોધ્યાનું નવનિર્મિત રામ મંદિર 250 ફૂટ પહોળું, 380 ફૂટ લાંબુ અને 161 ફૂટ ઊંચું છે. બાંધકામ […]
Continue Reading