મુકેશ-નીતા અંબાણીએ અનંત-રાધિકાને આપ્યા કરોડોના ગિફ્ટ, હીરાનો હાર અને દુબઈમાં લક્ઝુરિયસ ઘર આપ્યું…
રાધિકા મર્ચન્ટ એન્ટીલિયા પહોંચતા જ નીતા અંબાણીએ તેમની નવી વહુને ભેટ આપી હતી. જેને આજ સુધી કોઈ ખરીદી શક્યું નથી, અનંત અને રાધિકાના લગ્ન પછી લગ્ન પછીના ફંક્શન ચાલી રહ્યા છે. મુંબઈ બાદ હવે અનંત રાધિકાના લગ્નનું ભવ્ય ફંક્શન લંડનમાં યોજાવા જઈ રહ્યું છે. દરમિયાન સાસરે પહોંચેલી રાધિકા મર્ચન્ટ પર ભેટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. […]
Continue Reading