Nita Ambani, Radhika Merchant, and Isha Ambani Shine in Fashion Spotlight At Pre Wedding Party

અનંત અંબાણીના લગ્નમાં છવાઈ ગઈ મહિલાઓ, નીતા થી લઈને વહુ રાધિકા સુધી જુઓ કોણે શું પહેર્યું…

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું.આ પાર્ટીમાં અંબાણી મહિલાઓએ પોતાની સ્ટાઈલથી એવો જોરદાર માહોલ સર્જ્યો હતો કે લોકો તેમને જોઈ જ રહી ગયા હતા.એવું લાગી રહ્યું હતું કે, મર્ચન્ટની સુંદરતા જોઈને દુનિયા ચકિત થઈ ગઈ હતી જ્યારે ભાભી ઈશા અંબાણી પણ પાર્ટીમાં સ્ટનિંગ જોવા મળી હતી. […]

Continue Reading