Nitin Desai passes away

252 કરોડની લોન ચૂકવી ન શકતા, બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની નામચીન હસ્તી એ કરી ખુદખુશી, જાણો પૂરી ઘટના…

જાણીતા ફિલ્મ આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈ ના અવસાનના સમાચાર આવ્યા છે તેમના નિધનના સમાચાર પછી એવી માહિતી બહાર આવી છે કે નાદારી અદાલતે તેમની સામે નાદારી પ્રક્રિયા શરૂ કરવાની અરજીને મંજૂર કરી હતી. દેસાઈ પર 250 કરોડ રૂપિયાની લોન હતી, જે તેઓ ચૂકવી શક્યા નહોતા, ત્યારબાદ કોર્ટે તેમની સામે નાદારીનો કેસ શરૂ કરવાનો આદેશ આપ્યો […]

Continue Reading