The life struggle story of Nitin Jani aka Khajurbhai

દાનવીર અને ગરીબોના મસીહા એવા નીતિન જાની ઉર્ફ ખજૂરભાઈના જીવનની સંઘર્ષભરી કહાની વિષે જાણો…

નીતિન જાની ઉર્ફ ખજૂરભાઈ એક લોકપ્રિય ગુજરાતી હાસ્ય કલાકાર અને યુટ્યુબર અને બારડોલી ગુજરાતનાં ટિકટોક સ્ટાર છે મિત્રો આજે આપણે જાણીશું ગુજરાતના પ્રખ્યાત કોમેડીયાન અને સમાજ સેવામાં ચાહિતા એવા ખજૂરભાઈના જીવન વિષે. તો દોસ્તો આ પોસ્ટને અંત સુધી વાંચજો અને ખજૂરભાઈને ચાહતા હોવ તો અમારા આ પેજ ને ફોલો કરજો તો મિત્રો નીતિન જાની ઉર્ફે […]

Continue Reading
This brother must be so sad that Khajurbhai also cried profusely

આ ભાઇનું એવું તો કેવું દુઃખ હશે કે ખજુરભાઈ પણ દ્રુસકે દ્રુસકે રડી પડ્યા, લોકો દાંત કાઢતા હતા પછી ખબર પડી કે…

ગુજરાતનાં દાનવીર એવા ખજુરભાઈથી બીજા માણસોનું દુઃખ સહન નથી થતું મિત્રો જુવો તો ખરા કેવા દ્રુસકે દ્રુસકે પોતે રડે છે જયારે તમને આ ભાઈના દુઃખની વાત પોતે સાંભળી જરા વિચાર તો કરો આપડે ક્યારેય ખજુરભાઈને આવી રીતે રડતા જોયા છે આજથી બે વર્ષ પહેલા નીતિનભાઈ ઉર્ફે ખજૂરભાઈ આ માણસનું દુઃખ જોઈએ દ્રુસકે દ્રુસકે રડી પડ્યા […]

Continue Reading