ભરી ભીડવાળી મેટ્રો ટ્રેનમાં ડાન્સ કરતી જોવા મળી નોરા ફતેહી, વિડીયો જોઈને ફેન્સ થયા પાણી પાણી…
અભિનેત્રી નોરા ફતેહી અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. ક્યારેક ડાન્સ વિશે તો ક્યારેક તેના દેખાવ વિશે. નોરા ફતેહીને બોલિવૂડમાં ડાન્સિંગ ક્વીન પણ કહેવામાં આવે છે. હાલમાં નોરા તેની અપકમિંગ ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’માં જોવા મળવાની છે, પરંતુ નોરાનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તે ટ્રોલનું નિશાન બની ગઈ. હકીકતમાં તાજેતરમાં જ નોરા મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતી જોવા […]
Continue Reading