પૈસાની લાલચમાં આવી અમીર વૃદ્ધ સાથે કર્યો પ્રેમ, મજાક-મજાકમાં કરી લીધા લગ્ન, હવે થયું આવું…
હાલમાં જ એક મહિલાએ સનસનીખેજ દાવો કરીને લોકોને ચોંકાવી દીધા છે. મહિલાનું કહેવું છે કે જ્યારે તે તેના પતિને મળી ત્યારે તે તેના પૈસા માટે પ્રેમમાં હોવાનો ડોળ કરતી હતી ઉંમરમાં ઘણી મોટી હોવા છતાં માત્ર પૈસા ખાતર તેણે મજાકમાં લગ્ન કર્યા. પરંતુ લગ્નના થોડા વર્ષો પછી મહિલાના મનમાં તે વૃદ્ધા પ્રત્યે લાગણી જાગી અને […]
Continue Reading